બે વિદ્યુતભારીત કણો, દરેક $+q$ વિદ્યુતભાર ધરાવતા, $x$-અક્ષ પર $x = 2$ અને $x = 4$ પર નીચે મુજબ સ્થિત છે. નીચેનામાંથી કયો આલેખ ઉગમબિંદુથી $x = 6$ સુધી $x$-અક્ષ પર વિદ્યુતક્ષેત્રના મૂલ્યનો આલેખ દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતી એક રીંગ પર $-Q$ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. રીંગના કેન્દ્રથી $R$ અંતરે તેની અક્ષ પર આવેલા બિંદુએ વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય તે માટે રીંગના કેન્દ્ર પર કેટલો વિદ્યુતભાર મૂકવો જોઈએ?

આપેલ આકૃતિ માટે,બિંદુ $A$ પર વિદ્યુતક્ષેત્રની દિશા કઈ હશે?

વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને વિદ્યુત સ્થિતિમાન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$A$. વિદ્યુતભારીત ગોળીય કવચને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર,કવચની બહારના બિંદુઓ માટે તેના કેન્દ્રથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
$B$. બિંદુવત વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન,વિદ્યુતભાર અને તે બિંદુ વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

બે બિંદુવત વિદ્યુતભારો $(+Q)$ અને $(-2Q)$ ને ઉદ્ગમબિંદુથી $X$-અક્ષ પર અનુક્રમે $a$ અને $2a$ અંતરે મૂકવામાં આવ્યા છે. ઉદ્ગમબિંદુથી કેટલા અંતરે વિદ્યુતક્ષેત્ર શૂન્ય થશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ નિયમિત ષટ્કોણ $ABCDEF$ ના શિરોબિંદુઓ પર બિંદુવત વિદ્યુતભારો $+q, -q, -q, +q, +Q$ અને $-q$ મૂકવામાં આવ્યા છે. $A, B, C, D$ અને $F$ પરના પાંચ વિદ્યુતભારોને કારણે ષટ્કોણના કેન્દ્ર '$O$' પરનું વિદ્યુતક્ષેત્ર,$E$ પરના $+Q$ વિદ્યુતભારને કારણે કેન્દ્ર '$O$' પરના વિદ્યુતક્ષેત્ર કરતાં બમણું છે. $Q$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo